સંગીત વાદ્ય યંત્રોના નામ | Musical Instruments Name in Gujarati and English
ભારતીય સંગીતમાં વગાળવા માટે ઘણા પ્રકારના વાદ્યયંત્રો ઉપયોગમાં લેવાય છે. આપણા બાળકો અને સંગીતપ્રેમીઓને 40+ Musical Instruments Name in Gujarati જરૂર આવડવા જોઈએ, જેથી તેઓ પરંપરાગત અને આધુનિક વાદ્યયંત્રોની ઓળખ મેળવી શકે. નીચે આપેલ સૂચિમાં ગુજરાતી ભાષામાં સંગીત સાધનોના નામ આપવામાં આવ્યા છે. સંગીત વાદ્ય યંત્રોના નામ | Musical Instruments Name in Gujarati and English … Read more