પાણીનું મહત્વ નિબંધ ગુજરાતી | Pani Nu Mahatva Essay in Gujarati
પાણીનું મહત્વ નિબંધ ગુજરાતી પાણી આપણા જીવનનું મૂળ આધાર સ્તંભ છે. જગતમાં કેટલાય પ્રાકૃતિક સ્ત્રોતો છે, પરંતુ પાણી વિના જીવનની કલ્પના શક્ય નથી. માણસ, પશુ, પક્ષી, વૃક્ષો, પાંદડા, ખેતરો – દરેક માટે પાણી જીવન સમાન છે. પાણી વગર જીવે તેવું કોઈ પ્રાણી કે છોડ નથી. આથી કહેવાય છે કે “પાણી છે તો જીવન છે”. જ્યાં … Read more